કોરોના વાયરસથી બચવા આજથી જ આ વસ્તુઓને કરી દો ગુડ બાય

ચીનમાં ફેલાયેલ કોરોના વાયરસે ભયંકર રૂપ ધારણ કર્યું છે ચારેકોર એટલો ભયનો માહોલ છે કે લોકો ડરી રહ્યાં છે કે શું ખાવુ અને શું ન ખાવુ. ભારતમાં પણ હાલ એલર્ટ આપવામાં આવ્યુ છે. તો આજે આપણે જાણીએ કે કોરોનાથી બચવા ખાવા-પીવામાં કઈ વસ્તુઓથી બચવુ જોઈએ.

 • વાસી ખોરાક ખાવાથી બચવુ.
 • કાચા શાકભાજીનું વધારે પ્રમાણમાં સેવન ન કરવુ.
 • શાકભાજી અને ફળોને ખુબજ ધોય પછી જ ખાવામાં ઉપયોગમાં લેવા.
 • વસ્તુઓને સારી રીતે પકાવ્યા પછી જ ખાવી.
 • જેટલુ બને તેટલુ ગરમ પાણી પીવુ.
 • ખાવાનું ખાતા પહેલા અને ખાધા પછી સ્વચ્છ પાણીથી હાથ ધુઓ.
 • હાથને ઘસી ઘસીને સાફ કરો સારા સેનેટરાઇઝનો ઉપયોગ કરો.
 • રોગપ્રતિકારક શક્તિ વધારો.
 • હેલ્ઘી ડાયટને ફોલો કરો.
 • આયુર્વેદ અનુસાર તીખા એટલે કે મરીનો ભરપુર ઉપયોગ કરો.
 • આદુ અને તુલસીનો ઉકાળો પીઓ.
 • બને ત્યાં સુધી બહારનું ભોજન લેવાનું ટાળો.
 • ગરમા ગરમ જમવાનો આગ્રહ રાખો.
 • ઠંડુ કે વાસી ખોરાક ઘરમાં સ્ટોર ન કરો.
 • ભીડથી દુર રહો અને સ્વસ્થ રહો.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *