ભારતનો એક એવો કિલ્લો જે અંગ્રેજો પણ જીતી શક્યા નહોતા

ભારતનો એક એવો કિલ્લો જે અંગ્રેજો પણ જીતી શક્યા નહોતા

ભારતમાં એવા ઘણાં કિલ્લાઓ આવેલા છે જે તેની વિશિષ્ટતા માટે પ્રસિદ્ધ હોય. આવો જ એક કિલ્લો રાજસ્થાનના ભરતપુરમાં આવેલો છે, આ કિલ્લાને લોહગઢ (લોખંડનો ગઢ)ના…