એમઆરપીથી વધુ ભાવ લેવાતા હોય તો ક્યાં ફરિયાદ કરશો જાણો અને શેર કરો

જાગો ગ્રાહક જાગો. MRPથી વધુ કિંમતો કટકટાવનારાઓ ચેતે હવે ૫ લાખનો દંડ : ૨ વર્ષ જેલ નવી દિલ્હી , તા . ૨૬ : . એમઆરપી મેકિસમમ રીટેઈલ પ્રાઈસ ‘ થી વધુ કિંમત વસુલવાની વધતી જતી ફરીયાદોના પગલે કેન્દ્ર સરકાર આ અંગેના કાયદાઓ મારે કડક બનાવી રહી છે અને આ કાયદો અમલમાં આવવાની સાથે એમઆરપી ‘ થી વધુ કિંમતો લેનારને ૨ વર્ષની જેલ સજા અને પલાખ રૂ . દંડ સુધીની આકરી જોગવાઈઓ લાગુ થઈ જશે.

એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે કોઈપણ ચીજવસ્તુ ની પ્રિન્ટ કરાયેલ એમ . આર . પી . થી વધુ રકમો વેસુલવાના ગુહામાં હાલમાં પ્રવર્તમાન દંડ – સજાની જોગવાઈ ઘણી ઓછી . ગયા મહિને સંબંધિત મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવેલ.

બેઠકમાં દંડ અને સજા વધારવા માટે સહમતી સધાઈ હતી . જેના આધારે કેઝયુમર્સ ખાતું એમઆરપીથી વધુ કિંમતી વસુલનારાઓ સામે આકરી જોગવાઈઓ • સજા આવી રહેલ છે . આ માટે ‘ લીગલ મેટ્રોલોજી એકટની કલમ ૩૬માં સુધારા કરાશે . હાલમાં એમબાપીથીવધુકિંમતો લેવાની પ્રથમ ભૂલ માટે ૨૫ હજાર દંડ વસુલાય છે જે વધારાનો એક લાખ , બીજી વખત માટે હાલમાં ૫૦ હજાર દંડની જોગવાઈ છે તે વધારીને ૨ . ૫ લાખ અને ફરીયાદો મહારાષ્ટ્રથી મળી છે , જયારે ગુન્હા માટે હાલમાં જે ૧ લાખ દંડ ફટકારાય ઉ . પ્ર . થી 106 , ઓડિસાથી ૨૩ , પંજાબમાં તે વધારીને ૫ લાખ રૂા . તથા ૨ વર્ષની ૧૨૧ , કેરળ ૩૮ , હરિયાણા ૩૩ , ગુજરાત સજાની જોગવાઈ સમયમાં આવી રહી ૧૯ , તામીલનાડુ ૮ , પં . બગોળ ૬ અને હાલમાં ૧ વર્ષ સુધીની મહત્તમ સજાની બિહારથી મળી છે .

કેન્દ્ર સરકારના કહેવી જોગવાઈ છે જે નવા ઠરાવમાં 1 . ૧ . ૫ અને મુજબ આવા લાખો બનાવો હોય શકે વર્ષની જેલ સજાની સંભાવના છે . પરંતુ જાગૃતતાના અભાવે બહુ ઓછા લોકો એમઆરપીથી વધકિંમતો લેવાની સૌથી ફરીયાદ કરી શકે છે . ( ૨ – ૨ )આ કાપલી સાચવી રાખો એમઆરપીથી વધુ ભાવ લેવાતા હોય તો ક્યાં ફરિયાદ કરશો ?

૧૮૦૦ – ૧૧ – ૪૦૦૦ કન્ઝયુમર ટોલ ફ્રી નંબર ઉપર ફરીયાદ દાખલ કરી શકો છો . + ૯૧ – ૮૧૩૦૦૦૯૮૦૯ ઉપર “ એસએમએસ ‘ કરી પુરી વિગતો આપી શકો છો . કન્ઝયુમર ખાતાની વેબસાઈટ consumerhelpline . gov . in ઉપર પણ ઓનલાઈન ફરીયાદ રજૂ કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *