
ડાયેટ ચાર્ટ:
- સવારે ૬ વાગે ઉઠવું (રાત્રી નીંદ્રા ૬ થી ૭ કલાકની હોવી).
- ઉઠતાની સાથે તુરત ૧ ગ્લાસ પાણી ( ધીમી સ્પીડમાં પીવું ), પછી જ મોઢું ધોઈ બ્રસ વગેરે કરી શકાય.
- ૭ વાગા પહેલા ધરે જ સામાન્ય કસરતો કરી , કુદરતી હાજતે જઈ બહાર યોગ કલાસ કે મોર્નીગ વોક કે અન્ય વિધી કરી ૮ વાગે નાસ્તો જે ભાવે તે કરવો (નાસ્તો ભરપેટ કરવો).
- બહારની કસરતમાં સુર્ય નમસ્કાર તથા તાડાસન ખાસ કરવો, ડાયટીંગ સમયે દૂધ નહિ પીવું (તે ચરબી વધારશે).
- ચા – દહીં – છાસ વગેરે લઈ શકાય, સવારે ૧૧ વાગે ફરી ચા પીવી (સર્વીસ ટી) જે જઠર સાફ કરશે.
- બપોરે ૧ થી ૨ વચ્ચે જમી લેવું જેમાં વધુ પડતા લીલા શાકભાજી સલાડ, ટમેટા, કેપ્સીકમ મરચા વગેરે લેવા. સ્વાદીષ્ટ અને સ્પાઇસી, સ્વાદ મુજબ લેવું, તેલ ધી મરચાનો સપ્રમાણ ઉપયોગ કરવો, બંધ નહિ કરશો. ભુખ કરતા ૨૦ % ઓછુ ખાવું.
- દરેક ભોજન બાદ પાણી નહિં પીવું, પણ ૧ ચમચી દેશી ગોળ ખાવું, ત્યાર પછી ૧ નાગરવેલનું પાનમાં ૧ ગ્રામ મરી પાવડર નાખી ખાઈ જવું, ત્યાર બાદ ૪૫ મીનીટ પછી પાણી પીવું
- સાંજે ૬ વાગે ફરી ચા પીવી (કોઈપણ જ્યુસ નહિં પીવું), ફુટ ખાવું હોય તો કાચુ જ ખાઈ જવું (બપોરે ૩ વાગે).
- રાત્રે ૮ . ૩૦ પહેલા જમી લેવું (૫૦ % ભુખ રાખવી).
- રાત્રે જયુસ કે સરબત, આઈસ્ક્રીમ નહિ ખાવી.
- રાત્રી ભોજન માં શાક – રોટલી, દાળ – ભાત, ખીચડી વગેરે.
- કોઈ હર્બલ ગોળી કે પાવડર લેશો નહિ.
- રાત્રે ૧૧ પહેલા સૂઈ જવું.
- રાત્રે સુતી વખતે મેથી દાણા ૫૦ પાણી સાથે ગળી જવાના ચાવશો નહિ કે પલાડશો નહિ (મેથી ગરમ નથી – પ્રકૃતિ ઠંડી છે).

8 Comments
Leah
(July 10, 2020 - 6:10 am)Greetings! Very helpful advice within this article!
It’s the little changes that make the most important changes.
Thanks a lot for sharing!
Skin
(August 11, 2020 - 5:25 am)You really make it seem so easy with your presentation but I in finding this topic to be actually something that I feel
I might by no means understand. It seems too complex and very huge for me.
I’m having a look ahead to your next put up, I will try to get the hold of it!
August
(August 11, 2020 - 5:32 am)Magnificent goods from you, man. I have consider your stuff prior to and you’re simply too fantastic.
I actually like what you have bought here, certainly like what you’re stating and the best way
wherein you assert it. You are making it enjoyable and you still care for to stay it sensible.
I can not wait to learn much more from you. That is really a great site.
Skincell Pro Where to buy
(August 12, 2020 - 2:00 pm)Hello There. I found your weblog using msn. That is a
really smartly written article. I’ll make sure to bookmark it and come
back to read extra of your helpful info. Thanks for
the post. I will definitely return.
Keto Advanced Weight Loss Ingredients
(October 14, 2020 - 12:19 pm)What’s Taking place i’m new to this, I stumbled upon this I’ve discovered It positively helpful and it
has helped me out loads. I hope to contribute & aid other users
like its helped me. Great job.
Alpha Femme Keto Reviews
(October 17, 2020 - 6:34 am)A person essentially assist to make critically
articles I would state. This is the very first time I frequented your website page and to this point?
I amazed with the analysis you made to make this particular post
incredible. Excellent activity!
Skincell Pro Ingredients
(October 17, 2020 - 6:55 am)Appreciating the persistence you put into your site and in depth information you offer.
It’s nice to come across a blog every once in a while
that isn’t the same outdated rehashed information. Great read!
I’ve bookmarked your site and I’m adding your RSS feeds to my Google account.
home page
(October 18, 2020 - 11:56 am)It’s going to be end of mine day, however before end I am reading this great piece of writing to improve my know-how.