
કલાકો ટોયલેટમાં બેસી રહ્યા પછી પણ પેટ સાફ નથી થઈ રહ્યું તો હવે આ લેખ દ્વારા કેટલાક ઘરેલુ ઉપચાર જણાવીશું જે અજમાવવાથી પેટ સાફ થઈ શકે છે.
પાણી: પાણી આપણા સ્વાસ્થ્ય માટે અમૃત છે આ વાત તો આપણે બધા જાણીએ છીએ. એટલે જ રોજ ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જી હ પાણી શરીરને સારી રીતે ડિટોક્સ કરવામાં સૌથી વધારે ફાયદાકારક હોય છે. જે લોકોનું પેટ સાફ ના થવાની સમસ્યા હોય છે તેઓને દિવસભરમાં ખૂબજ વધારે પાણી પીવું જોઈએ. સવારના સમયે તો હુંફાળું પાણી પીવાથી ખૂબ વધારે ફાયદાકારક હોય છે. સવારે ઉઠયા પછી ૧ ગ્લાસ હુંફાળું પાણી પીવો, પછી ટોયલેટ જવું. એનાથી આપનુ પેટ સારી રીતે સાફ થઈ શકે છે. આપ ઈચ્છો તો આ હુંફાળા પાણીમાં ૧ ઢાંકણું ગોઅર્ક ભેળવીને પી શકો છો. કેટલાક દિવસો સુધી આ ઉપાય કરવાથી આપનું પેટ તરત સાફ થવા લાગે છે.
લસણ:

જો આપ ઈચ્છો છો કે આપનું પેટ સવારે કલાકો સુધી ટોયલેટમાં બેસવાને બદલે સરળતાથી અને જલ્દી સાફ થઈ જાય તો આપે લસણનું સેવન જરૂર કરવું જોઈએ. જી હ લસણમાં એંટીઇન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે જે સખત મળને મુલાયમ કરીને આપના આંતરડા માંથી સરળતાથી બહાર કરી દે છે. લસણને આપ શેકેની કે પછી કાચું પણ ખાઈ શકો છો. આ આપની બોડી માટે અને કેટલાક પ્રકારથી ફાયદાકારક હોય છે.
સફરજનનું વિનેગર:

સફરજનનું વિનેગર આપની કેટલીક સમસ્યાઓને દૂર કરવાની સાથે સાથે પેટને સાફ કરવામાં પણ મદદ કરે છે. જો આપ જો આપ ઈચ્છો છો કે આપનુ પેટ સાફ થાય અને વધારે સમય સુધી ટોયલેટમાં બેસવું ના પડે તો આપ સફરજનના વીનેગર લઈ શકો છો. આ ડાયજેશન સિસ્ટમને તંદુરસ્ત કરીને આપની જૂનામાં જૂની કબ્જને દૂર કરવાની તાકાત રાખે છે. જી હા સફરજનનું વિનેગરના ઔષધીય ગુણ પેટની દરેક સમસ્યા માટે રામબાણ ઈલાજની જેમ કામ કરે છે. આપે સફરજનના વીનેગરને રોજ ભોજન કરતાં પહેલા ૨ ચમચી અડધા કપ પાણીમાં ભેળવીને સવારે અને સાંજે સેવન કરવું જોઈએ.
દહી:

દહીને પેટ માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે. પેટને સાફ રાખવા માટે જે જે બેક્ટેરિયા ફાયદાકારક હોય છે અને જે આપણા આંતરડા માટે પણ જરૂરી હોય છે તેવા બેક્ટેરિયા દહીમાં મળી આવે છે. દહીનું સેવન કરવાથી આ બેક્ટેરિયાઓની ઉણપ પૂરી કરી શકાય છે. પેટને હેલ્ધી રાખવા માટે આપ દહી, છાશ વગેરે લઈ શકો છો અને પેટની દરેક સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.
ઈસબગોલ:

ઈસબગોલ એક પ્રભાવકારી આયુર્વેદિક હર્બ છે, જે ડાયજેશન સંબંધી કેટલીક પ્રકારની બીમારીઓમાં ખૂબ ફાયદેમંદ માનવામાં આવે છે. જી બિલ્કુલ્ ઈસબગોલના બેહતરીન ગુણોના કારણે ઈસબગોલને પેટ સંબંધિત કેટલીક તકલીફોમાં ખૂબ કારગત નીવડે છે. જે લોકોને કબ્જ કે પેટની ગડબડ , આંતરડાના રોગો, ખરાબ પાચનશક્તિ જેવી તકલીફો રહે છે , તો એમના માટે ઈસબગોલ એક સરળ, સસ્તો અને કુદરતી ઉપચાર છે. ઈસબગોલની તાસીર ઠંડી હોય છે, આ પેટના આંતરડામાં ફસાયેલ મળને કાઢીને પેટ સાફ કરે છે.
18 Comments
film modu
(December 10, 2020 - 4:58 pm)Its not my first time to go to see this web site, i am browsing this web page dailly and take nice data from here every day. Margie Patton Cudlip
hd
(December 14, 2020 - 9:24 pm)You made some fine points there. I did a search on the topic and found nearly all folks will go along with with your blog.
canli tv
(December 17, 2020 - 9:06 am)Hello, after reading this amazing post i am as well delighted to share my knowledge here with mates. Nicoli Eberhard Hindorff
bahis
(December 17, 2020 - 10:22 pm)I have learn a few good stuff here. Definitely worth bookmarking for revisiting. Olympia Ambrosi Vasilek
bahis
(December 18, 2020 - 5:08 am)Utterly written articles, Really enjoyed examining. Pandora Worthy Yaker
sikis
(December 18, 2020 - 8:43 am)There is evidently a bundle to realize about this. I suppose you made some good points in features also. Miran Crichton Laughlin
erotik
(December 18, 2020 - 10:33 am)There is certainly a great deal to know about this issue. I like all the points you made. Janna Gail Cesar
bahis
(December 18, 2020 - 12:54 pm)I am in fact delighted to read this website posts which includes lots of valuable information, thanks for providing such data. Minta Farrell Ethbinium
sikis
(December 18, 2020 - 2:39 pm)Superb, what a web site it is! This web site presents helpful information to us, keep it up. Michal Bartholemy Kriss
bahis
(December 18, 2020 - 3:52 pm)Since the admin of this web page is working, no question very shortly it will be well-known, due to its quality contents. Eda Vin Stormy
sikis
(December 18, 2020 - 6:06 pm)Monsters of various varieties are present in the recreation. Kirsti Abbe Winson
erotik
(December 19, 2020 - 5:32 am)Thanks for the video. I look forward to more. I hate these panic attacks and I want control back over my body. Germain Dilly Tonia
erotik
(December 19, 2020 - 9:06 am)I am so grateful for your blog post. Much thanks again. Awesome. Jaquith Parnell Arluene
erotik
(December 19, 2020 - 10:32 am)Hi there colleagues, its impressive article on the topic of cultureand entirely explained, keep it up all the time. Alverta Nate Ahmar
erotik
(December 19, 2020 - 12:31 pm)Great post. I will be facing a few of these issues as well.. Sallyanne Haydon Webber
indir
(December 20, 2020 - 6:59 am)You have brought up a very excellent points , regards for the post. Louisette Burt Byrdie
ucretsiz
(December 20, 2020 - 9:13 am)Superb, what a weblog it is! This website presents helpful facts to us, keep it up. Katherine Linc Walworth
torrent
(December 20, 2020 - 10:22 am)I like it whenever people come together and share ideas. Great website, keep it up. Mil Dewie Hampton